Arany offentlig
[search 0]
Mer

Download the App!

show episodes
 
ભારતની પ્રથમ બહુભાષીય પ્રકૃતિ અને વન્યપ્રાણી સંરક્ષણ પોડકાસ્ટ. અમે રજૂ કરીએ છીએ વન્યજીવન અને પર્યાવરણ સંરક્ષણના સંબંધમાં તાજેતરનાં સમાચારો, ઘટનાઓ, સંશોધન અને સરકારની નીતિઓ, આશ્ચર્યજનક વ્યક્તિત્વની વાર્તાઓ અને વન્યપ્રાણી ની વાર્તાઓ
 
Loading …
show series
 
આ ગુજરાતી પોડકાસ્ટ મા આપણે ચર્ચા કરીશું ડૉ. દિશાંત પારાશર્ય સાથે. તેઓ હાલ અમદાવાદ વતની છે and BNHS મા તેઓ scientist છે. ગુજરાત મા જૈવ વિવિધતા ના સંરક્ષણ માટે તેમનો ઘણો ફાળો છે. તે સિવાય તેમના વિશે અને તેમના પ્રોજેક્ટ્સ વિશે આપણે આ એપિસોડ મા માહિતી મેળવીશું. તો આવો આપણે સૌ આ સરીસરૂપ સંરક્ષણ સોસાયટી વિશે વધુ જાણીએ. Host Chital Patel અપડેટ રહેવા માટે …
 
આ ગુજરાતી પોડકાસ્ટ મા આપણે ચર્ચા કરીશું વિક્રમ ભાઈ ગઢવી સાથે વિક્રમભાઈ ગઢવી એ બોટાદ જિલ્લા ના રાણપુર તાલુકા ના ચારણકી ગામ ના વતની છે. વિક્રમભાઈ વન્યજીવન સંરક્ષણ સાથે ઘણા વર્ષો થી જોડાયેલા છે. સાથે સાથે વિક્રમભાઈ બોટાદ જિલ્લા ના "માનદ વન્યપ્રાણી સંરક્ષક એટલે કે Honorary Wildlife Warden" છે. વિક્રમભાઈ reptile rescue ની કામગીરી પણ ખૂબ સારી રીતે કરે છે…
 
ભારતની પ્રથમ બહુભાષીય પ્રકૃતિ અને વન્યપ્રાણી સંરક્ષણ પોડકાસ્ટ. અમે રજૂ કરીએ છીએ વન્યજીવન અને પર્યાવરણ સંરક્ષણના સંબંધમાં તાજેતરનાં સમાચારો, ઘટનાઓ, સંશોધન અને સરકારની નીતિઓ, આશ્ચર્યજનક વ્યક્તિત્વની વાર્તાઓ અને વન્યપ્રાણી ની વાર્તાઓ .Av NaturalisT Foundation
 
આજના એપિસોડ મા સંભળશું કે આપણા દેશમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્ય ના યવતમાળ જિલ્લા મા સગર્ભા વાઘણ મોતને ઘાટ ઉતારી તેના પંજા કાપવામા આવ્યા અને હૈદરાબાદ મા આવેલ પ્રાણીસંગ્રહાલય મા 8 સિંહ ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા. HOST Chital Patel https://www.instagram.com/the_white_spotted_deer/?igshid=5c4weu2ocsai અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્…
 
ગુજરાતી પોડકાસ્ટ પર આપણા આજના અતિથિ છે દુષ્યંત ત્રિવેદી, જે એક પર્યાવરણ પ્રેમી અને વન્યજીવ ફોટોગ્રાફર છે. જેમની સાથે ખુબજ રસપ્રદ એવી ચર્ચા અને તેમના અનુભવો નો આનંદ આજે આપણે માણશું. તેમના Instagram page પર તમે તેમના ફોટોસ નો આનંદ માણી શકો છો જેની લિંક નીચે આપેલ છે. Host Rushi Pathak https://instagram.com/the_silent_adventuress?igshid=1odtari2hsss7 દ…
 
આજના ગુજરાતી પોડકાસ્ટ ના એપિસોડ માં આપણે જોઇશું કે જે રીતે માણસોની ઓળખ કરવા માટે તેમને ઓળખપત્ર આપવા માં આવે છે ,તેજ રીતે વૈજ્ઞાનિકો વિવિધ પક્ષીઓની ઓળખ કરવા માટે તેમના પર એક નિશાની મૂકે છે, એ પદ્ધતિ ને ટેગીંગ કેવાય છે અને કઈ રીતે તે મદદ રૂપ છે. Host Niyati Sevak https://instagram.com/niyati_899?igshid=lm89upqgbmb0 વડલા નો સ્થળાંતર માર્ગ https://tiny…
 
આજના એપિસોડ મા સંભળશું કે આપણા સમાજ નો એક એવો વર્ગ જેને આપણે વિચારતી જાતિ કે વણજારા તરીકે ઓળખીયે છીએ ક્યાંક ને ક્યાંક આ પ્રવુતિ આપને પક્ષીઓ પાસેથી શીખ્યા છીએ બદલાતા મોસમ પ્રમાણે ક્યાં સ્થળ પર રોજગારી મળશે તેનું અનુમાન લગાવી વણજારા લોકો પ્રવાસ કરે છે તેના સમી જ પ્રવુતિ આ પક્ષીઓ દ્વારા કરવા માં આવે છે જેને આપણે પક્ષીઓ નું સ્થળાંતર કે માએગ્રેશન તરીકે …
 
ગુજરાતી પોડકાસ્ટ ની નવી સીરીઝ ના આ એપિસોડ મા તમે સાંભળશો વિદેશી પક્ષીઓ વિશે. આ પક્ષીઓ કઈ રીતે અને શા માટે જુદા જુદા દેશો મા સ્થળાંતર કરે છે અને તેઓ કઈ રીતે આપણી સૃષ્ટિ મા મહત્વનો ભાગ ભજવે છે. Host Rushi Pathak https://instagram.com/the_silent_adventuress?igshid=1t1hy5rusr92c Picture Credits: Rushi Pathak https://instagram.com/the_silent_adventuress…
 
ગુજરાતી પોડકાસ્ટ ની નવી સીરીઝ ના પહેલા એપિસોડ મા તમે સાંભળશો પક્ષીઓ વિશે. આ પક્ષીઓ આપણને કેટલા ઉપયોગી છે જેના રક્ષણ ની જવાબદારી આપણી નૈતિક ફરજ નો એક ભાગ છે આવનારા ઉતરાયણ પર્વ દરમિયાન આવા ઘરઆંગણાના તેમજ બહારથી આવનારા યાયાવર મહેમાનો ઉપર સંકટ તોળાતું રહે છે તે વિશે તમને આ પોડકાસ્ટ મા માહિતી મળશે. તે સિવાય આ અઠવાડયા ની પ્રવૃતિ મા ભાગ લેવા આપ સહુ ને વિન…
 
ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ વર્ષ ના છેલ્લા એપિસોડ મા, ઉત્તરાખંડ મા મળી આવેલા જુદા જુદા પ્રાણી અને પશ્ચિમી ભારતીય સમુદ્ર માંથી મળી આવેલ જુદી જ વ્હેલ વિશે જાણીશું. Host Chital Patel https://instagram.com/the_white_spotted_deer?igshid=153ez96ivq6j2 અમને તમારા મંતવ્ય વ્યક્ત કરો અને અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અમારી સાથે જોડાઓ. Instagram: https://ww…
 
Contents: હિમાલયન સ્લોપ પર ઉગાડવા મા આવેલ ઘાસ • ભારતીય બાઇસનનું મોત ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ એપિસોડ મા અમે વાત કરીશુ કે ઉત્તરાખંડના એક સંશોધન અને સંરક્ષણ કેન્દ્રમાં જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે 70 થી વધુ ઘાસની જાતો હિમાલયન સ્લોપ પર ઉગાડવામાં આવી છે અને પુને મા થયેલ ભારતીય બાઇસનનું મોત; અહીં શા માટે મનુષ્યને તેના મૃત્યુ માટે જવાબદાર માનવું જોઈએ.…
 
ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ એપિસોડ મા અમે વાત કરીશુ વેટલેન્ડ વિશે. કોઈ જગ્યા એ વેટલેન્ડ ની જૈવવિવિધતા ઓછી થઈ રહી છે તો કોઈ જગ્યા ખુબ સારી રીતે સચવાઈ રહી છે. તો આજના એપિસોડ મા જોઈએ કે મુંબઈ મા આવેલ ખારઘર મા પ્રકૃતિપ્રેમીઓએ વધુ નુકસાનની ફરિયાદ કરી છે અને બીજી બાજુ બેગુસરાય વેટલેન્ડ બિહારનું પ્રથમ અને ભારતનું આંતરરાષ્ટ્રીય મહત્વનું 39 મો સ્થળ બને છે અ…
 
ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ એપિસોડ મા હું વાત કરીશ દિવાળી પર વધી રહેલા પ્રદુષણ અને તેને લીધે વધી રહેલા covid-19 ના કેસ વિશે. Host Chital Patel જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundationAv NaturalisT Foundation
 
ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ એપિસોડ મા હું વાત કરીશ ખુબજ રસપ્રદ રિસર્ચ વિશે. પેહલા હું મહારાષ્ટ્ર મા શોધાયેલ નવા પ્લાન્ટ વિશે ત્યાર બાદ કાચબા ઓ ને તરવા માટે બનાવવામાં આવેલ ફ્લિપર વિશે. Host Chital Patel જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation…
 
Loading …

Hurtigreferanseguide

Copyright 2022 | Sitemap | Personvern | Vilkår for bruk
Google login Twitter login Classic login