Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ
…
continue reading
This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the ...
…
continue reading
Only for gujaratis
…
continue reading
Yoga in Gujarati.
…
continue reading
સ્વાદની દુનિયાની જાણી અજાણી વાર્તાઓ A Gujarati podcast on food history, geography, culture and traditions.
…
continue reading
(He who chooses the Infinite, has been chosen by the Infinite). 'જે અનંતને આવકારે છે, તેને અનંત પણ આવકારી ચૂક્યું હોય છે.' Cover art photo provided by Aaron Burden on Unsplash: https://unsplash.com/@aaronburden
…
continue reading
ઇન્ટરનેટના દરિયામાં ડૂબકી. A plunge in the sea of internet, hosted by Nizil Shah. આપના પ્રતિભાવ વોઇસ મેસેજ સ્વરૂપે મોકલો: https://anchor.fm/internetniatariethi/message
…
continue reading
પોડકાસ્ટ ના નામ માં Sarcasm સ્વાદ અનુસાર છે ..! This podcast is mostly about conversations on different topics that we find interesting અને બીજી બધી વાતો.
…
continue reading
A Gujarati podcast to stay updated with current news you should know, for self improvement content & to listen for a small break.
…
continue reading
જો તમને ગુજરાતી માં science , technology, history અને mystery ની વાતો કરવી કે સાંભળવી ગમતી હોઈ તો આ પોડકાસ્ટ (audio show) તમારા માટે છે. New Episode Every Sunday and sometimes on Thursday across all podcast platforms. Scientific Gujarati Show is a Gujarati Science Podcast. In this podcast, we talk about science, technology, history, and anything we find interesting in this pale blue dot. This is primarily Gujarati podcast but we do enjoy insightful conversations in Hindi and English too. 😊 I ...
…
continue reading
I am Mita Rathod and I run a cooking YouTube channel named Unsullied Foods. In this podcast series I'll be sharing tips, techniques, recipes and everything that revolves around the food muse.
…
continue reading
aa podcast me mara shabdo ma ghana sara vicharo ane vaato badha sudhi ponchadva mate banayu che. garv thi gujarati.
…
continue reading
પ્રસ્તુતકર્તા પ્લાનેટસોનલ - વિશ્વ નુ સૌપ્રથમ ગુજરાતી પૉડકાસ્ટ...બાળકો માટે નુ પૉડકાસ્ટ! બાળ-વાર્તાઓ કહેવાની પ્રાચિનકાળ ની પારં૫રિક કલા નો પૉડકાસ્ટિંગ ની આધુનિક પધ્ધતિ સાથે સમન્વય..
…
continue reading
Latest ગુજરાતી Present Talk show 'ચાલો વાત કરીએ...' માં વાત કરવાના છે એવા વિશિષ્ટ વ્યક્તિઓની જેમને પોતાના અંગત જીવનમાં તથા કાર્યક્ષેત્રમાં કઈંક વિશિષ્ટ કાર્યો કર્યા છે. જેની રસાત્મક વાત તેઓ Latest ગુજરાતી Talk show 'ચાલો વાત કરીએ...' ના માધ્યમ દ્વારા આપણી સાથે share કરી રહ્યા છે.
…
continue reading
In this podcast, I share what i read and learn through books, podcasts and courses in my favourite language Gujarati !! So, Hello & Welcome to the ગુજ્જુ Talks ! આ Podcast માં હું રોજબરોજ Internet ની દુનિયા માંથી કે books માંથી જે પણ શીખું છું એ આ podcast માં as an Episode share કરું છું, તોજો તમને પણ કંઈક નવું શીખવું કે સાંભળવું હોય toh અત્યારે જ aa Podcast ને Subscribe કરો. & suggestions કે Feedback હોય તો, તમે અહીંયા અમને DM કરી શકો છો-> https://twitter.com/Acharya_DHANWIN?s=09
…
continue reading
1
Story tales- World Famous stories in Gujarati # Panchtantra, Akabar and Birbal, Fairy tales
Sonal Shah
The podcast is specially made for the kids. The first-ever platform for the kid's all-time favorite stories selected from the best of Panchatantra and well-established storybook. All the stories are specially crafted and narrated looking at the kids' minds. please have fun listening and give feedback :) All the stories here are in Gujarati, Hindi, and English languages. https://www.facebook.com/storypodcaster https://www.instagram.com/storytales22/ https://twitter.com/Sonalshah1730
…
continue reading
Hello guys How really you are? I'm vishvesh and I'm here to encourage YOU to do what you are passionate about not according to society. In this amazing techy world, you can learn whatever you want to learn. But to learn deeply you need to learn different languages (because most of amazing phrases are written in English language). And I do believe language is just one way to communicate. To overcome the gap between language (as much as I can) and give best quality knowledge to future superher ...
…
continue reading
1
SBS Gujarati News Bulletin 29 March 2024 - ૨૯ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
3:17
3:17
Spill senere
Spill senere
Lister
Lik
Likt
3:17
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
આ અધ્યાયમાં આપણે ભગવાન વિષ્ણુએ મધુ કૈટભનો વધ કેવી રીતે કર્યો તેના વિષે સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
…
continue reading
1
Australian Easter: Exploring social and cultural traditions beyond religion - ઓસ્ટ્રેલિયન ઇસ્ટર: સામાજીક અને સાંસ્કૃતિક મહત્વને સમજો
9:25
9:25
Spill senere
Spill senere
Lister
Lik
Likt
9:25
Easter holds great significance for Christians. Yet, for those of different faiths or non-religious backgrounds, it presents a chance to relish a four-day weekend, partake in family and social gatherings, engage in outdoor activities, and attend events where children take centre stage. Here's your essential guide to celebrating Easter in Australia.…
…
continue reading
1
SBS Gujarati News Bulletin 28 March 2024 - ૨૮ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
3:32
3:32
Spill senere
Spill senere
Lister
Lik
Likt
3:32
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
જાણો, સૌંદર્ય પ્રસાધનોને વધુ ટકાઉ બનાવવા વપરાતા રસાયણો આપણા શરીરને કેવી અસર કરી શકે
8:45
8:45
Spill senere
Spill senere
Lister
Lik
Likt
8:45
સૌદર્ય પ્રસાધનોમાં વપરાતા PFAS યુક્ત રસાયણોનો ઉપયોગ માનવજાત તેમજ પર્યાવરણ પર કેવી અસર કરે છે તે વિશે માહિતી આપી રહ્યા છે ફાર્માસિસ્ટ ધરા ગણાત્રા.
…
continue reading
1
SBS Gujarati News Bulletin 27 March 2024 - ૨૭ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
4:21
4:21
Spill senere
Spill senere
Lister
Lik
Likt
4:21
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક થયા, ભારતથી આવતા વિદ્યાર્થીઓને અસર થશે
12:44
12:44
Spill senere
Spill senere
Lister
Lik
Likt
12:44
ઓસ્ટ્રેલિયન સરકારે વધુ અભ્યાસ કરવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક કર્યા છે. ૨૩મી માર્ચથી અમલમાં આવેલા ફેરફારોની સીધી અસર સ્ટુડન્ટ વિઝા અને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝાની અરજી કરતા ઉમેદવારોને થશે. વધુ માહિતી આપી રહ્યા છે રજીસ્ટર્ડ માઈગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.
…
continue reading
1
SBS Gujarati News Bulletin 26 March 2024 - ૨૬ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
3:37
3:37
Spill senere
Spill senere
Lister
Lik
Likt
3:37
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
SBS Gujarati News Bulletin 25 March 2024 - ૨૫ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
3:38
3:38
Spill senere
Spill senere
Lister
Lik
Likt
3:38
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
SBS Gujarati News Bulletin 22 March 2024 - ૨૨ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
4:05
4:05
Spill senere
Spill senere
Lister
Lik
Likt
4:05
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
હિન્દુ-મુસ્લિમ દંપત્તિની ઓસ્ટ્રેલિયામાં રમઝાન-ઇદની ઉજવણી
13:13
13:13
Spill senere
Spill senere
Lister
Lik
Likt
13:13
સિડની શહેરમાં રહેતા સમીર શેખ મુસ્લિમ ધર્મ પાળે છે જ્યારે તેમના પત્ની જીગ્નિશા પટેલ હિન્દુ છે. જીગ્નિશા મુસ્લિમ ધર્મના પવિત્ર મહિના રમઝાન અને ઇદ દરમિયાન સમીરને ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં કેવી મદદ કરે છે તથા દંપત્તિ આ વખતે કેવી રીતે તહેવારની ઉજવણી કરશે એ વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.
…
continue reading
1
SBS Gujarati News Bulletin 21 March 2024 - ૨૧ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
3:25
3:25
Spill senere
Spill senere
Lister
Lik
Likt
3:25
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
SBS Gujarati News Bulletin 20 March 2024 - ૨୦ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
3:44
3:44
Spill senere
Spill senere
Lister
Lik
Likt
3:44
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
Singh, Smith and Patel: What do these surnames say about the future of Australian cricket? - ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ટોપ-3 અટક: સિંઘ, સ્મિથ અને પટેલ
3:46
3:46
Spill senere
Spill senere
Lister
Lik
Likt
3:46
Two of the top three most popular surnames registered in Australian cricket are of Indian origin. Will diverse grassroots participation be reflected at the top level? - ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વર્ષ 2023-24 ની સીઝન માટેના આંકડા પ્રમાણે સિંઘ 4262 ખેલાડીઓ સાથે પ્રથમ, સ્મિથ 2364 સાથે બીજા અને પટેલ 2323 ખેલાડીઓ સાથે દેશની ટોચની 3 અટક બની ગઇ છે. દેશના બહુસ…
…
continue reading
1
SBS Gujarati News Bulletin 19 March 2024 - ૧૯ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
3:23
3:23
Spill senere
Spill senere
Lister
Lik
Likt
3:23
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
The importance of understanding cultural diversity among Indigenous peoples - ઓસ્ટ્રેલિયાના સ્વદેશી લોકોની સાંસ્કૃતિક વિવિધતાને સમજો
9:13
9:13
Spill senere
Spill senere
Lister
Lik
Likt
9:13
Understanding the diversity within the First Nations of Australia is crucial when engaging with Aboriginal and Torres Strait Islander peoples and building meaningful relationships. - એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો સાથે જોડાતી વખતે અને અર્થપૂર્ણ સંબંધો બાંધતી વખતે ઓસ્ટ્રેલિયાના ફર્સ્ટ નેશન્સ સમુદાયની અંદરની વિવિધતાને સમજવી મહત્ત્વપૂર્ણ છે…
…
continue reading
1
SBS Gujarati News Bulletin 18March 2024 - ૧૮ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
3:21
3:21
Spill senere
Spill senere
Lister
Lik
Likt
3:21
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
શું ઓસ્ટ્રેલિયામાં તમારા નોકરીદાતા તમને મેક-અપ કે ચોક્કસ પ્રકારના કપડા ધારણ કરવાની ફરજ પાડી શકે?
7:31
7:31
Spill senere
Spill senere
Lister
Lik
Likt
7:31
શું તમારા નોકરીદાતા તમને કામ પર મેકઅપ કરીને આવવા દબાણ કરી શકે છે? કેન્દ્રીય સંસદમાં 'રાઇટ ટુ ડિસ્કનેક્ટ' કરવાના અધિકારને કાયદો બનાવ્યા પછી કામદારોના અધિકારો વિશે અન્ય બાબતો ચર્ચામાં આવી છે. પરંતુ જ્યારે નોકરીસ્થળે તમારા દેખાવનો હોય, ત્યારે શું તમે જાણો છો કે તમારા નોકરીદાતા તમને શું કહી શકે?
…
continue reading
ઋષિઓએ પ્રશ્ન કર્યો કે, શ્રીવિષ્ણુ ,શિવજી અને બ્રહ્માજી કરતા પણ શક્તિ કેમ વધારે ઉપાસના લાયક છે. એના જવાબમાં સુતજી આપણને શક્તિનું મહાતમ્ય સમજાવે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
…
continue reading
1
SBS Gujarati News Bulletin 15 March 2024 - ૧પ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
4:05
4:05
Spill senere
Spill senere
Lister
Lik
Likt
4:05
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
ગુજરાતના આંતરરાષ્ટ્રીય ગાયક વિનોદભાઈ પટેલ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે
13:34
13:34
Spill senere
Spill senere
Lister
Lik
Likt
13:34
શ્રી સ્વામીવિવેકાનંદના વ્યાખાન, ભજન, સુગમ સંગીત, લોકગીતની વાતો આગવી શૈલીમાં પ્રસ્તુત કરી દરેક ગુજરાતી હ્ર્દયે પહોંચાડતા સંગીતકાર એટલે વિનોદભાઈ પટેલ. તેમની ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન SBS Gujarati સાથેની મુલાકાત.
…
continue reading
1
લાંબી નહીં, સારી ઊંઘ વધુ મહત્વની: ડૉ. ગોપાલ રાવલ
8:04
8:04
Spill senere
Spill senere
Lister
Lik
Likt
8:04
મોબાઇલનો લાંબો વપરાશ અને ભાગદોડ ભરેલી જીંદગીમાં તણાવ જેવા અનેક કારણોસર લોકો પૂરતી ઊંઘ લેતા નથી કે લઇ શકતા નથી. અપૂરતી ઊંઘના નુકસાન અને તેના નિવારણ વિશે વાત કરી રહ્યા છે ડૉ. ગોપાલ રાવલ.
…
continue reading
1
SBS Gujarati News Bulletin 14 March 2024 - ૧૪ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
3:45
3:45
Spill senere
Spill senere
Lister
Lik
Likt
3:45
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
શું તમને ખબર છે તમારા સૌંદર્ય પ્રસાધનોમાં કયા કેમિકલ્સનો વપરાશ થાય છે?
11:44
11:44
Spill senere
Spill senere
Lister
Lik
Likt
11:44
PFAS નો ઉપયોગ ત્વચાને મુલાયમ બનાવવામાં અથવા ઉત્પાદનોને વધુ ટકાઉ બનાવવા માટે સૌંદર્ય પ્રસાધનોમાં કરી શકાય છે - જેમ કે લિપસ્ટિક, આઈશેડો અને ફાઉન્ડેશનમાં તેનો ઉપયોગ થઇ શકે છે. PFASના સંપર્કથી કેટલાક કેન્સર તથા અન્ય ગંભીર બિમારીઓ પણ થાય તેવી શક્યતા છે. જાણો, આરોગ્ય માટે કેમિકલ્સ કેટલા જોખમી સાબિત થઇ શકે.…
…
continue reading
1
SBS Gujarati News Bulletin 13 March 2024 - ૧૩ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
4:25
4:25
Spill senere
Spill senere
Lister
Lik
Likt
4:25
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
SBS Gujarati News Bulletin 12 March 2024 - ૧૨ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
3:23
3:23
Spill senere
Spill senere
Lister
Lik
Likt
3:23
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
What are Ramadan and Eid and how are they celebrated in Australia? - રમઝાન અને ઇદ શું છે અને ઓસ્ટ્રેલિયામાં તેની કેવી રીતે ઉજવણી થાય છે?
8:48
8:48
Spill senere
Spill senere
Lister
Lik
Likt
8:48
As Muslims in Australia and around the world observe Ramadan, a month-long period of devotion and fasting, in this episode, we explore the religious significance of this holy month. - ઓસ્ટ્રેલિયામાં રહેતા તથા વિશ્વભરના મુસ્લિમ અનુયાયીઓ રમઝાનના પવિત્ર મહિનામાં ઉપવાસ કરશે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં આપણે પવિત્ર મહિનાના ધાર્મિક મહત્વ વિશે જા…
…
continue reading
1
SBS Gujarati News Bulletin 11 March 2024 - ૧૧ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
3:45
3:45
Spill senere
Spill senere
Lister
Lik
Likt
3:45
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
આ અધ્યાયમાં આપણે બ્રહ્માજીએ કરેલી ભગવાન વિષ્ણુ અને મહાદેવીની અદ્ભુત સ્તુતિ સાંભળીશું. મધુકૈટભના ત્રાસથી બ્રહ્માજી વિષ્ણુભગવાન પાસે આવ્યા છે અને એમને નિદ્રાધીન થયેલા જોઈને, તેઓ મહાદેવીની સુંદર સ્તુતિ કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
…
continue reading
1
SBS Gujarati News Bulletin 8 March 2024 - ૮ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
4:08
4:08
Spill senere
Spill senere
Lister
Lik
Likt
4:08
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
હાથ, બે પગ અને દિકરો ગુમાવ્યા બાદ પણ ધરાએ હિંમત ન ગુમાવી, એવું કંઇક કર્યું કે અન્ય લોકોને પ્રેરણા મળે
20:11
20:11
Spill senere
Spill senere
Lister
Lik
Likt
20:11
મૂળ ગુજરાતના સાવરકુંડલાના અને હાલમાં અમેરિકામાં સ્થાયી ધરા શાહ જ્યારે દિકરાને જન્મ આપવા હોસ્પિટલમાં ગયા ત્યારે તેમણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે તેઓ હોસ્પિટલમાંથી વ્હીલચેર પર ઘરે પરત ફરશે. એવું તો શું બન્યું તેમના જીવને નવો વળાંક લીધો અને હાલમાં તેઓ અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા. સાંભળો, તેમની સાથેની મુલાકાત.…
…
continue reading
1
SBS Gujarati News Bulletin 7 March 2024 - ૭ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
4:06
4:06
Spill senere
Spill senere
Lister
Lik
Likt
4:06
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
વૈજ્ઞાનિકોએ શોધ્યું વ્હેલની ગાયકીનું કારણ
6:47
6:47
Spill senere
Spill senere
Lister
Lik
Likt
6:47
વૈજ્ઞાનિકોના દાવા પ્રમાણે, તેઓ હમ્પબેક અને અન્ય પ્રકારની બેલીન વ્હેલ કેવી રીતે ગાય છે તે શોધવાથી માત્ર એક પગલું દૂર છે. એક નવો અભ્યાસ સૂચવે છે કે વ્હેલ પાસે વિશિષ્ટ વૉઇસ બોક્સ છે જે અન્ય પ્રાણીઓ પાસે નથી. વધુ વિગતો અહેવાલમાં મેળવો.
…
continue reading
1
SBS Gujarati News Bulletin 6 March 2024 - ૬ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
4:44
4:44
Spill senere
Spill senere
Lister
Lik
Likt
4:44
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
શું તમે બજારમાં ઉપલબ્ધ પ્રોસેસ્ડ ફૂડ આરોગો છો? જાણો, કેવી રીતે સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થઇ શકે
9:18
9:18
Spill senere
Spill senere
Lister
Lik
Likt
9:18
વર્તમાન સમયમાં નોકરીની વ્યસ્તતા વચ્ચે જ્યારે લોકોમાં તૈયાર આહારને ગરમ કરીને આરોગવાનું ચલણ વધ્યું છે. ત્યારે, બ્રિટિશ મેડિકલ જર્નલ દ્વારા પ્રકાશિત તારણો પુષ્ટિ કરે છે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનું વધુ પ્રમાણ આરોગ્યની વિવિધ સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે. વધુ માહિતી અહેવાલમાં મેળવો.
…
continue reading
1
SBS Gujarati News Bulletin 5 March 2024 - ૫ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
3:19
3:19
Spill senere
Spill senere
Lister
Lik
Likt
3:19
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
Tackling misinformation: How to identify and combat false news - ખોટી માહિતીનો પડકાર: સમાચાર - માહિતી સાચા કે ખોટા કેવી રીતે નક્કી કરશો
11:27
11:27
Spill senere
Spill senere
Lister
Lik
Likt
11:27
In an era where information travels at the speed of light, it has become increasingly difficult to distinguish between true and false. Whether deemed false news, misinformation, or disinformation, the consequences are the same - a distortion of reality that can affect people's opinions, beliefs, and even important decisions. - હાલમાં માહિતી અને સમા…
…
continue reading
1
SBS Gujarati News Bulletin 4 March 2024 - ૪ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
4:36
4:36
Spill senere
Spill senere
Lister
Lik
Likt
4:36
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
જાણો, ટોલ રિલીફ રીબેટ અંતર્ગત રીફંડ કેવી રીતે મેળવી શકાય
2:58
2:58
Spill senere
Spill senere
Lister
Lik
Likt
2:58
ન્યૂ સાઉથ વેલ્સના ટોલ રોડનો ઉપયોગ કરતા વાહનચાલકો હવે વર્ષ 2022-23 અને 2023-24 ના રીફંડ માટે અરજી કરી શકે છે. વર્તમાન યોજના 30 જૂન 2024ના રોજ સમાપ્ત થઇ રહી છે ત્યારે રીફંડ માટે અરજી કરવાની તમામ વિગતો અહેવાલમાં મેળવો.
…
continue reading
આજના અધ્યાયમાં આપણે જીવની ઉત્પત્તિ વિશે વ્યાસજીએ કરેલ મર્મ ની વાત જાણીશું. એની સાથે આપણે મધુકૈટભના યુદ્ધની પૂર્વ ભૂમિકા વિશે જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
…
continue reading
1
SBS Gujarati News Bulletin 1 March 2024 - ૧ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
4:38
4:38
Spill senere
Spill senere
Lister
Lik
Likt
4:38
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
'બોજ વિનાની મોજ' કરાવવા ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવ્યા લેખક, વક્તા જય વસાવડા
14:00
14:00
Spill senere
Spill senere
Lister
Lik
Likt
14:00
જાણિતા ગુજરાતી વક્તા અને લેખક જય વસાવડા પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા પ્રવાસે આવ્યા છે. સિડની સ્થિત SBS સ્ટુડિયોની તેમણે મુલાકાત દરમિયાન તેમણે દેશના ચાર શહેરો કેનબેરા, સિડની, મેલ્બર્ન અને બ્રિસબેનમાં કાર્યક્રમ વિશે વાત કરી હતી.
…
continue reading
1
SBS Gujarati News Bulletin 29 February 2024 - ૨૯ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર
3:54
3:54
Spill senere
Spill senere
Lister
Lik
Likt
3:54
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
જંગી રકમની લાલચ આપી ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓેને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં નિશાન બનાવાયા
6:46
6:46
Spill senere
Spill senere
Lister
Lik
Likt
6:46
ઘરે બેસીને કાર્ય કરી જંગી નાણા કમાવવાની લાલચ આપનારા લોકો ઓસ્ટ્રેલિયામાં નવા સ્થાયી થતા માઇગ્રન્ટ્સ અને વિદ્યર્થીઓનો 'મની મ્યુલ્સ' તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તો શું છે આ નવા શબ્દનો અર્થ અને કેવી રીતે લોકો છેતરાઇ શકે છે એ વિશે વધુ જાણકારી અહેવાલમાં મેળવીએ.
…
continue reading
1
SBS Gujarati News Bulletin 28 February 2024 - ૨૮ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર
3:55
3:55
Spill senere
Spill senere
Lister
Lik
Likt
3:55
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
જાણો, કેમ ભારત, નેપાળથી થતી સ્ટુડન્ટ વિઝાની અરજી રેકોર્ડ સ્તર પર નામંજૂર થઇ રહી છે
6:21
6:21
Spill senere
Spill senere
Lister
Lik
Likt
6:21
ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝાની અરજીમાં મોટો વધારો થયો છે પરંતુ, વિઝાની મંજૂરી છેલ્લા ઘણા વર્ષોમાં નિચલા સ્તરે પહોંચી છે. કયા કારણોસર ઓસ્ટ્રેલિયન સ્ટુડન્ટ વિઝાની અરજી રેકોર્ડ સંખ્યામાં નામંજૂર થઇ રહી છે, તે વિશે વધુ માહિતી અહેવાલમાં મેળવો.
…
continue reading
1
SBS Gujarati News Bulletin 27 February 2024 - ૨૭ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર
4:06
4:06
Spill senere
Spill senere
Lister
Lik
Likt
4:06
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
શું તમે બચત નથી કરી શકતા? જાણો, કેમ ઓસ્ટ્રેલિયન પરિવારોની નાણાકિય મુશ્કેલીઓ વધી
9:37
9:37
Spill senere
Spill senere
Lister
Lik
Likt
9:37
જો તમે વર્તમાન સમયમાં નાણાની બચત કરી શકતા નથી અથવા સંઘર્ષ કરી રહ્યા છો તો તમે એકલા નથી. ઓસ્ટ્રેલિયના પરિવારોમાં બચતનું પ્રમાણ કેટલું ઘટ્યું છે અને તેમણે કેવી રીતે નાણાકિય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે એ વિશે અહેવાલમાં જાણો.
…
continue reading
1
SBS Gujarati News Bulletin 26 February 2024 - ૨૬ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર
3:52
3:52
Spill senere
Spill senere
Lister
Lik
Likt
3:52
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
…
continue reading
1
ભારતીય સમુદાય માટે ઓસ્ટ્રેલિયાના વધુ એક શહેરમાં કોન્સ્યુલેટ શરૂ થશે: હાઇ કમિશનર
8:43
8:43
Spill senere
Spill senere
Lister
Lik
Likt
8:43
ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતના નવા હાઇ કમિશનર તરીકે ગોપાલ બાગલેની નિમણૂક કરવામાં આવી છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત થાય તથા ભારતીય સમુદાયને વિવિધ પ્રકારની જરૂરી સેવાઓ મળી રહે એ માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
…
continue reading